જંગલ સફારી થી સમૃદ્ધિ ની સફારી

500.00

જંગલ સફારી થી સમૃદ્ધિ ની સફારી કુદરતના સિદ્ધાંતોને નાણાકીય જીવન સાથે જોડતું પ્રેરણાત્મક પુસ્તક છે, જે વાચકોને ધીરજ, અવલોકન અને સમજદારીભર્યા નિર્ણયોથી સમૃદ્ધિ તરફ માર્ગદર્શન આપે છે.

Jungle Safari to the Safari of Prosperity is an inspiring non-fiction book that blends lessons from nature with financial wisdom, guiding readers toward smarter decisions, patience, and a clearer path to financial freedom.

Category:

Description

આ પુસ્તક નું સર્જન કેતન આચાર્યની વન્યજીવન ફોટોગ્રાફી ની યાત્રામાંથી થયેલ છે. છેલ્લા ઘણા વર્ષોમાં વિવિધ અભ્યારણ્યોની મુલાકાત દરમિયાન તેમણે કુદરત, પક્ષીઓ અને પ્રાણીઓ પાસેથી શીખેલા પાઠોને નાણાકીય આયોજન સાથે જોડ્યા છે.

ધીરજ, અવલોકન, સમયનું મૂલ્ય, અને જોખમ-પ્રબંધન જેવા કુદરતના સિદ્ધાંતો કેવી રીતે વ્યક્તિના નાણાકીય જીવનને મજબૂત બનાવી શકે તેની સરળ અને સમજાય તેવી ચર્ચા આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.

આ પુસ્તકનો હેતુ વાચકોને પ્રેરિત કરવાનો છે કે કુદરતમાંથી મળતા અનુભવોને રોજિંદા જીવન અને નાણાકીય નિર્ણયોમાં કેવી રીતે ઉપયોગી બનાવી શકાય. લેખકનો વિશ્વાસ છે કે આ પાઠો સમજવાથી નાણાકીય આઝાદી તરફનું પગલું વધુ સ્પષ્ટ અને સચોટ બને છે.

This book is born out of Ketan Acharya’s journey into wildlife photography. Over the years, while visiting various wildlife sanctuaries, he has connected the lessons learned from nature, birds, and animals with the principles of financial planning.

The book presents a simple and easy-to-understand discussion on how natural principles such as patience, observation, the value of time, and risk management can strengthen an individual’s financial life.

The purpose of this book is to inspire readers to apply the experiences and wisdom gained from nature to their everyday lives and financial decisions. The author firmly believes that understanding these lessons makes the path toward financial freedom clearer, more focused, and more achievable.

Reviews

There are no reviews yet.

Be the first to review “જંગલ સફારી થી સમૃદ્ધિ ની સફારી”

Your email address will not be published. Required fields are marked *

6 - 5 = ?
Reload

Please enter the characters shown in the CAPTCHA to verify that you are human.